my vector image Layer 1

Events

ચિત્રાસણી ગામ ખાતે ગ્રામપંચાયત માં માવજત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, પાલનપુર ના પ્રખ્યાત ફિઝીશિયન અને ડેન્ટલ દ્વારા આજ રોજ દાંત અને શરીરના અન્ય રોગો ને લગતા રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં દર્દીઓને નિશુલ્ક ડાયાબિટીસનો ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

વડગામ ગામ ખાતે ભોજકવાડી માં માવજત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, પાલનપુર ના પ્રખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. ઝલક પટેલ દ્વારા આજ રોજ ઘૂંટણ અને થાપા ને લગતા રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો.